Site icon News Continuous Bureau | Mumbai

સેબીની કડક કાર્યવાહી- NSE- ચિત્રા રામાકૃષ્ણા સહિત 18 લોકોને NSE કો-લોકેશન કેસમાં દોષિત ઠેરવ્યા-ફટકાર્યો આટલા કરોડનો દંડ

News Continuous Bureau | Mumbai 

કો-લોકેશન કેસ(Co-location case) સંદર્ભે સેબીએ(SEBI) નેશનલ સ્ટોક એક્સચેન્જ(National Stock Exchange), ચિત્રા રામાકૃષ્ણ(Chitra Ramakrishna) સહિતના ટોચના પદાધિકારીઓને દોષિત ઠેરવ્યા છે. 

Join Our WhatsApp Channel

સેબીએ આ કૌભાંડમાં(scam) અધિકારીઓ અને સંસ્થાઓ સહિત કુલ 18 લોકોને દોષી જાહેર કર્યા છે. 

સાથે જ સેબીએ આ 18 દોષિતો પર કુલ 43.8 કરોડ રૂપિયાનો દંડ(Penalty) ફટકાર્યો છે.

આ ઉપરાંત કો-લોકેશન સ્કેમના(co-location scam) ડાર્ક ફાઇબર કેસમાં(Dark fiber case) NSEને પણ દોષિત ઠેરવીને રૂ. 7 કરોડનો દંડ ફટકાર્યો છે.

આ સમાચાર પણ વાંચો : પહેલી જુલાઈથી આ નિયમોમાં થશે ફેરફાર- તમારા ખિસ્સાને પડી શકે છે ફટકો-જાણો વિગત

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version