નબળા વૈશ્વિક સંકેતો સાથે શેર બજાર લાલ નિશાનમાં, શરૂઆતી વેપારમાં સેન્સેક્સ આટલા અંક તૂટ્યો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 જાન્યુઆરી 2022          

સોમવાર.

નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારમાં આજે પણ કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઈ છે. 

સપ્તાહના પહેલા કારોબારી સત્રમાં સેન્સેક્સ 59000 નીચે સરકી ગયો છે જયારે નિફ્ટી 17,520 ઉપર નીચલા સ્તરે જોવા મળ્યો છે. 

બંને મુખ્ય ઇન્ડેક્સ  0.4 ટકા આસપાસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 225 અંક તૂટી 59,023.97 ઉપર ખુલ્યો હતો જે શુક્રવારે 59,037.18 ઉપર બંધ થયો હતો.  

શેર માર્કેટમાં બ્લેક ફ્રાઇડે! સપ્તાહના અંતિમ દિવસે લાલ નિશાનમાં બંધ થયું બજાર, સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ તૂટ્યો; માત્ર ચાર દિવસમાં રોકાણકારોએ આટલા કરોડ ગુમાવ્યા….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More