Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટ મજામાં! ગઈકાલના કડાકા બાદ શેરબજાર આજે રિકવરીના મૂડમાં, સેન્સેક્સ-નિફટીમાં આટલા પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો..

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Stock Market)માં ગુરુવારના કડાકા બાદ આજે રિકવરી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

બજાર શરૂઆતમાં જ 2.7-2.20 ટકાની મજબૂત ગતિએ કારોબાર કરી રહ્યું છે.

સેન્સેક્સ(sensex) 1,136.45 પોઈન્ટના વધારા સાથે 53,928.68 સ્તર પર અને નિફ્ટી(nifty) 347.85 પોઈન્ટના વધારા સાથે 16,157.25 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. 

સેન્સેક્સ 30ના તમામ 30 શેરોમાં તેજી છે. 

આજના ટોપ ગેઇનર્સમાં TATASTEEL, DRREDDY, SUNPHARMA, SBIN, INDUSINDBK, BHARTIARTL, INFY અને AXISBANK નો સમાવેશ થાય છે.

Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
GST Council Meeting Relief અધિકારીઓની મનમાની પર લગામ, સામાન્ય દંડ ₹૨૫,૦૦૦ થી ઘટાડીને ₹૧૦,૦૦૦ કરાયો, પ્રોસિક્યુશન મર્યાદા વધીને ₹૫ કરોડ
Mutual Funds Investment અંધારામાં તીર મારવાનું બંધ કરો! સેંકડો સ્કીમ્સમાંથી તમારા માટે કયું ફંડ બેસ્ટ છે? નાણાકીય નિષ્ણાતો પાસેથી જાણો કરોડોનું ફંડ બનાવવાની સિક્રેટ ટ્રિક
RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Exit mobile version