Site icon

શેરબજારમાં ઘટાડો યથાવત-સતત બીજા દિવસે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે થયા બંધ-જોકે આ ત્રણ શેરમાં જોવા મળી તેજી

News Continuous Bureau | Mumbai

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે(Trading day) સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. 

Join Our WhatsApp Community

સેન્સેક્સ 509 પોઇન્ટ ઘટીને 53,887 ના સ્તરે અને નિફ્ટી 158 પોઇન્ટ ઘટીને 16,058 ના સ્તર પર બંધ થયો છે.

આજના ટ્રેડિંગ સેશન(Trading session) પછી, NTPC, ભારતી એરટેલ(Bharti Airtel) અને બજાજ ફાઇનાન્સના(Bajaj Finance) શેર(Shares) ફક્ત લીલા નિશાનમાં બંધ થયા છે.

આ સિવાય તમામ કંપનીઓના શેરમાં(Company share) મોટો ઘટાડો જોવા મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  તમારા આ બેંકમાં તો એકાઉન્ટ નથીને- RBIએ ત્રણ બેંકને ફટકાર્યો દંડ-જાણો વિગત

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version