શેરબજાર ઉંધા માથે પટકાયું- સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો

News Continuous Bureau | Mumbai 

શેરબજારમાં(Share market ) ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 

ગઈકાલે સેન્સેક્સ(Sensex) નિફ્ટીમાં(Nifty) આવેલા જબરદસ્ત ઘટાડા બાદ આજે પણ શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે. 

આજે સેન્સેક્સ 313.80 પોઈન્ટ્સ ઘટીને 51,181 સ્તર પર અને નિફ્ટી 87.95 પોઈન્ટ્સ ઘટીને 15,272.65 પર ખુલ્યો.

આઈટી શેરોમાં(IT shares) તીવ્ર ઘટાડો બજારને નીચે ખેંચી ગયો છે અને ઓટો શેરો પણ કડાકો બોલતા નિફ્ટી-સેન્સેક્સમાં કડાકો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીથી ગૃહિણીઓને મળી રાહત- આ કંપનીએ ખાદ્ય તેલના ભાવમાં કર્યો ઘટાડો- જાણો કેટલા રૂપિયા સસ્તું થયું તેલ

Exit mobile version