ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
રશિયા -યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતીય શેરબજારો ની કેડ વળી ગઇ છે.
સોમવારે બજાર ખૂલતાની સાથે સેન્સેક્સ-નિફ્ટી ધડામ કરતાં પછડાયા છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ 1510 અંકના કડાકા સાથે 52823 અંક પર રહ્યો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 433 અંકના કડાકા સાથે 15811 પર રહ્યો.
શોકિંગ, ભારતના આ દેશ ખાતેના રાજદૂતનું થયું રહસ્યમય મૃત્યુ. જાણો વિગતે.