Site icon

વારંવાર ઉપર-નીચે દોડતા શેરબજારને વિસામો મળ્યો. આજથી આટલા દિવસ માટે શેર બજાર બંધ…

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભારતીય શેરબજાર (sharemarket) આજથી સતત ચાર દિવસ સુધી શેર બજાર બંધ રહશે.

આજે એટલે કે 14મી એપ્રિલના રોજ મહાવીર જયંતિ અને ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ(Dr.Baba saheb Ambedkar) છે. 15મી એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે (Good friday) છે. જેના પગલે બજાર બે દિવસ બંધ રહેશે

આ પછીના બે દિવસમાં શનિવાર અને રવિવાર આવતો હોવાથી માર્કેટ બંધ રહેશે. 

આમ  બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay stock exchange)  અને નેશનલ સ્ટૉક એક્સચેન્જ(NSE)  સતત ચાર દિવસ સુધી બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો  :  પ્રશાસન એક્શન મોડમાં.. હવે જે કોઈ 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડશે તેની વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાશે. જાણો ક્યાં નોંધાયો પહેલો કેસ..

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version