News Continuous Bureau | Mumbai
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજાર એટલે કે સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ઉછાળો આવ્યો છે.
BSE 30-શેરનો સૂચકાંક સેન્સેક્સ 718.50 પોઈન્ટ અથવા 1.31 ટકાના વધારા સાથે 55,486.12 પર ખૂલ્યો.
NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 222.25 પોઈન્ટ અથવા 1.36 ટકાના જબરદસ્ત વધારા સાથે તે 16,562.80 પર ખુલ્યો છે.
આ સમાચાર પણ વાંચો : અનાજ પરના GST લઈને મહારાષ્ટ્રના વેપારીઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કરી આ રજૂઆત-વેપારીઓને ઘટતું કરવાનું આશ્વાસન
