Site icon

માર્કેટમાં મંદી- કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે  લાલ નિશાનમાં બંધ- સૌથી વધુ ઘટાડો આ શેરમાં

 News Continuous Bureau | Mumbai

ટ્રેડિંગ(Trading) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં(Share market) મંદીનો માહોલ જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Community

આજના કારોબાર પછી સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.

સેન્સેક્સ 111.01 પોઇન્ટ ઘટીને 52,907.93 ના સ્તર પર અને નિફ્ટી  28.20 પોઇન્ટ ઘટીને 15,752.05 પર બંધ થયો છે.

જોકે સૌથી વધુ ઘટાડો રિલાયન્સના શેરમાં(Reliance shares) થયો છે. રિલાયન્સના શેર 7.14 ટકા નીચે છે.

આ સિવાય પાવર ગ્રીડ(Power grid), ભારતી એરટેલ(Bharti Airtel), NTPC, મારુતિ(Maruti), ડૉ. રેડ્ડી અને ICICI બેંકના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની તિજોરી છલકાણી-જૂન મહિનામાં જીએસટી કલેક્શન અધધ આટલા લાખ કરોડ રૂપિયા- જાણો આંકડા

Gold Price Drop India:લગ્નની સીઝન પહેલા જનતાને લોટરી! સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો, ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય
Fuel Price Hike:જનતાના ખિસ્સા પર પેટ્રોલ બોમ્બ: પ્રીમિયમ પેટ્રોલમાં સીધો ₹11નો તોતિંગ વધારો, આજથી જ ભાવ લાગુ!
Commercial LPG Price Hike April 2026: નવા મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો માર: ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ધરખમ વધારો
PACL Scam Refund: PACL કૌભાંડ: લાખો રોકાણકારો માટે આશાનું કિરણ, ED ₹15,582 કરોડની મિલકતો લોઢા સમિતિને સોંપશે
Exit mobile version