Site icon

શાનદાર મૂડમાં શેર બજાર- તમામ સેક્ટરમાં સારી શરૂઆત- આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ-નિફ્ટી 

News Continuous Bureau | Mumbai 

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર(Share market)માં સારી તેજી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex) 537.63 અંક વધીને 53,265.61પર અને નિફ્ટી(Nifty) 162.85 અંક વધીને 15,862.10 પર ટ્રેડ કરી છે.

આજની જબરદસ્ત તેજીમાં નિફ્ટીના તમામ 50 શેર લીલા નિશાન(Green zone)માં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે 

આ સાથે બજારમાં પણ ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. 

આ સમાચાર પણ વાંચો :  સંજય રાઉતનો વધુ એક બફાટ- આનંદ દિધે મારા કારણે ધર્મવીર બન્યા- જાણો બીજું શું કહ્યું

Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Exit mobile version