Site icon

ભારતીય બજાર આજે પોઝિટિવ મૂડમાં- સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો- આ સેક્ટરના શેરોમાં તેજી

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારે(Indian stock market) આજે (મંગળવારે) જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે.

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex) 480.53 પોઇન્ટ ઉછળીને 60,595.66 સ્તર પર અને નિફ્ટી(Nifty) 140.80 પોઇન્ટ ઉછળીને સ્તર પર 18,077.15 ટ્રેડ(Trade) કરી રહ્યો છે. 

સેન્સેક્સના 30માંથી 27 શેરો લીલા નિશાનમાં છે. બેન્કિંગ(Banking), ઓટો(Auto), આઈટી(IT) સહિત તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં(sectoral indices) ખરીદી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  મોટો ખુલાસો- દેશની 33 ટકા મહિલાઓ નથી કરતી રોકાણ- જાણો ક્યા રોકે છે રૂપિયા

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Gold Price Drop: સોનાના ભાવમાં મોટો ધડાકો! રેકોર્ડ હાઈથી સીધું ₹૨૮,૦૦૦ સસ્તું થયું સોનું; જાણો આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાનું કારણ.
Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
Exit mobile version