News Continuous Bureau | Mumbai
આજે ભારતીય રિઝર્વ બેંકની(Reserve Bank of India)ક્રેડિટ પોલિસીના(credit policy) પગલે શેરબજાર(Share market) ઘટાડા સાથે બંધ થયું છે.
આજે સેન્સેક્સ(Sensex) 214.85 પોઈન્ટ ઘટીને 54,892 સ્તર પર અને નિફ્ટી(Nifty) 60.10 પોઈન્ટ ઘટીને 16,356 સ્તર પર બંધ થયો.
નિફ્ટીના 50 શેરોમાંથી(Shares) 22 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 28 શેરો ઘટાડા સાથે ટ્રેડિંગ(Trading) બંધ થયા હતા.
બેંક નિફ્ટી 49.85 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 34,946 ના સ્તર પર બંધ થયો.
આ સમાચાર પણ વાંચો : ક્રેડિટ કાર્ડ ધારકો માટે કામના સમાચાર -હવે ક્રેડિટ કાર્ડથી પણ થઈ શકશે UPI પેમેન્ટ- RBIએ આ પ્રસ્તાવ આપી મંજૂરી