News Continuous Bureau | Mumbai
જિયો(Jio) બાદ હવે એરટેલે(Airtel) પણ દિવાળી(Diwali) સુધીમાં તેની 5જી સેવા(5G service) શરૂ કરવાની જાહેરાત કરી છે.
એરટેલના ચેરમેન(Airtel's Chairman) સુનિલ મિત્તલે(Sunil Mittal) કહ્યું કે એરટેલ ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી દેશમાં 5G સર્વિસ શરૂ કરશે.
સાથે તેમણે 5જી પ્લાનની(5G Plan) કિંમત અંગે કહ્યું કે 5જી ભોગવવા માટે એરટેલના ગ્રાહકોને (Airtel customers) 'થોડી વધારે' કિંમત ચૂકવવી પડશે.
તેમનું કહેવું છે કે, તે ભલે એરટેલ 5જી માટે નવા પ્લાન ન લાવે પરંતુ આ સર્વિસને પોતાના પ્રીમિયમ પ્લાનમાં(premium plan) જોડવાની પણ વિચારણા કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો: મોંઘવારી વધુ એક ડામ-મુંબઈમાં ફરી એક વખત દૂધના ભાવમાં ઝીંકાયો વધારો- જાણો કેટલા
