Site icon

સામાન્ય જનતા પર બોજો વધશે, સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો… આ તારીખથી આવશે અમલમાં.. 

News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો(Inflation) માર સહન કરી રહેલી સામાન્ય જનતાને(General public) મોંઘવારીનો વધુ એક ડોઝ મળવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં(Car insurance cost) વધારો થશે એટલે કે મોટર ઇન્સ્યોરન્સના(Motor insurance) પ્રીમિયમ(Premium) વધી રહ્યાં છે. 

મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં(Insurance premium) 6 ટકાથી માંડીને 17 ટકાનો વધારો થવાનો છે.

હવે કારના એન્જિન(Car engine) પ્રમાણે પ્રીમિયમમાં વધુ રકમ ચૂકવવી પડશે.

મોટર વીમાના પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર 2019-20 માટે કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  તો શું હવે LICના શેર ધારકોને ડિવિડન્ડ મળશે. જાણો શું છે સમાચાર…જાણો વિગતે,

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version