368
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતમાં(India) કારોબાર કરતી ચાઈનીઝ કંપનીઓ(Chinese company) PMLA સંદર્ભે સરકારના રડારમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ(ED) ચીની કંપની Xiaomi બાદ હવે વિવો કંપનીના(vivo company) પરિસરમાં દરોડા પાડ્યા છે.
આ ચાઈનીઝ સ્માર્ટફોન મેકર(Chinese smartphone maker) પર મની લોન્ડરિંગનો(Money laundering) આરોપ છે અને હવે ઈડી તેની તપાસ કરી રહી છે.
ઇડી ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા દેશભરમાં 40થી વધુ સ્થળો પર સર્ચ કરી રહ્યું છે
અગાઉ EDએ કથિત FEMA ઉલ્લંઘન માટે Xiaomiની સંપત્તિ જપ્ત કરી હતી. પરંતુ કર્ણાટક હાઇકોર્ટે (Karnataka High Court) આ આદેશ પર સ્ટે આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : અર્થતંત્રને ઝટકો- અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે
You Might Be Interested In