Site icon News Continuous Bureau | Mumbai

હેં! હવે સોનાના દાગીનાનું પણ બનશે આધાર કાર્ડની માફક યુનિક આઇડી કાર્ડ, એને કારણે ચોરાયેલું સોનું પાછું મેળવવું સરળ બનશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

એક વખત ચોરાઈ ગયેલું સોનું પાછું મેળવતાં નાકે દમ આવી જાય છે. જોકે હવે કેન્દ્ર સરકારે પહેલી જુલાઈથી સોનાના તમામ દાગીનાને પણ આધાર કાર્ડની માફક યુનિક આઇડી નંબર આપવાનો નિર્ણય લીધો છે. એથી સોના પર હોલમાર્કની સાથે જ હવે આઇડી નંબર પણ ફરજિયાત રહેશે. આ નંબરને કારણે ચોરાયેલું સોનું અથવા ગાળવા માટે ગયેલા સોનાની માલિકી કોની છે એ જાણવું સરળ થઈ પડશે.

જૂન મહિનામાં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન 4 ટકા વધ્યું, પણ ખરી હકીકત શું છે? જાણો અહીં

સોનાનાં ઘરેણાંને પણ આધાર કાર્ડની માફક નંબર આપવાનો સરકારે નિર્ણય લીધો છે. એ મુજબ પહેલી જુલાઈથી દરેક દાગીનાને નૉવેલ આઇડેન્ટિફિકેશન (UID) નંબર મળશે. UID નંબરમાં ઘરેણાનો ગ્રોસ સેલ્સ કોડ અને ઘરેણાનો આઇડેન્ટિફિકેશન નંબર એન્ટર્ડ હશે. BIS (બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાર્ન્ડ) દ્રારા એક ઍપ બહાર પાડવામાં આવી છે. આ ઍપમાં ઘરેણાંનો UID નંબર નાખવાથી એની ખરીદી કરનાર વ્યક્તિના નામથી લઈને તમામ માહિતી મળી જશે. એથી કોઈ જ્વેલરી ચોરાઈ તો એમાં રહેલા UID નંબરને પોલીસ આ ઍપમાં નાખીને તુરંત માહિતી  મેળવી શકશે.

Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Prem Watsa IDBI Bank Deal ખીસામાં માંડ ૮ ડોલર લઈને કેનેડા ગયેલા ભારતીય યુવકે ખરીદી લીધી આઈડીબીઆઈ બેંક! જાણો કોણ છે અબજોપતિ પ્રેમ વત્સ
Exit mobile version