Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો વધુ એક ડામ- તહેવારો ટાણે જ અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો વધારો- જાણો નવા રેટ

 News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujarat)ની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. 

Join Our WhatsApp Channel

થોડા દિવસની સ્થિરતા અદાણી(Adani Gas)એ ફરી એક વખત CNGના ભાવ(Increased)માં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે 

આ ભાવ વધારા બાદ CNG ગેસનો ભાવ 86.90 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

ભાવ વધારો આજથી લાગુ થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં અદાણીએ સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. ત્યારે સીએનજીનો ભાવ 83.90 થયો હતો. 

આ સમાચાર પણ વાંચો : અદાણી ગૃપને ગંગા એક્સપ્રેસવે નિર્માણ માટે નાણાંકીય ક્લોઝર મળ્યું – જાણો સંપૂર્ણ વિગતો

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version