Site icon

અંબાણી vs અદાણી- Jio-Airtelને ટક્કર આપવા અદાણીની ટેલિકોમના મેદાનમાં એન્ટ્રી- ટેલિકોમ-સેવાઓ પૂરી પાડવા મળ્યું આ લાયસન્સ 

News Continuous Bureau | Mumbai

ટેલિકોમ ક્ષેત્રે(telecom sector) ભારત નવી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું છે. ગત સપ્તાહે જ દેશમાં ૫જી ટેલિકોમ સર્વિસની(5G Telecom Service) શરૂઆત થઈ છે અને આ ક્ષેત્રે અંબાણી v/s મિત્તલની(Ambani v/s Mittal) સીધી લડાઈ જોવા મળવાની અપેક્ષા હતી. એટલે કે જિયો વિ.એરટેલ(Jio v. Airtel). દેશના ૨જી ટેલિકોમ ક્ષેત્રે(2G Telecom sector) એકહથ્થુ શાસન ધરાવતી વોડાફોન આઈડિયાના(Vodafone Idea) આ નવી અપગ્રેડેડ સર્વિસિસમાં(Upgraded Services) પૈસાની તંગીને પગલે સુસ્ત છે. જાેકે ૫જી સ્પેકટ્રમ(5G spectrum) માટે અદાણીએ પણ અરજી કરી હતી પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે અદાણી સમૂહની કંપનીને સંપૂર્ણ લાયસન્સ મળ્યું છે. 

Join Our WhatsApp Community

અદાણી ડેટા નેટવર્ક્‌સ લિમિટેડને (Adani Data Networks Limited) આખરે ટેલિકોમ સેવાઓનો(Telecom Services)  ઉપયોગ કરવા માટે યુનિફાઇડ લાઇસન્સ(Unified License) મળ્યું છે. આ લાઇસન્સ મળ્યા પછી અદાણી ડેટા નેટવર્ક્‌સ(Adani Data Networks) દેશમાં તેની ટેલિકોમ સેવાઓ સંપૂર્ણ રીતે શરૂ કરી શકશે.  અદાણી ગ્રુપે તાજેતરમાં દેશમાં યોજાયેલી ૫ય્ સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો. હવે ટેલિકોમ માટે યુનિફાઈડ લાઇસન્સ મળ્યા બાદ અદાણીની ટેલિકોમ કંપની પણ તેની ૫ય્ સેવાઓ સાથે દેશમાં પ્રવેશ કરી શકે છે. અદાણી ડેટા નેટવર્ક્‌સ લિમિટેડ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનું (Adani Enterprises Limited) એક યુનિટ છે.

 આ સમાચાર પણ વાંચો : યુઝર્સને 5G સ્પીડ ટેસ્ટ કરવો પડ્યો મોંઘો- ચંદ સેકન્ડમાં જ ખતમ થઈ ગયો ડેટા- જાણો શું છે કારણ

મીડિયા અહેવાલ અનુસાર અદાણી ડેટા નેટવર્ક્‌સને લાયસન્સ મળ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ લાઇસન્સ સોમવારે જારી કરવામાં આવ્યું છે. ૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ડેટા નેટવર્ક્‌સે ૨૦ વર્ષ માટે ૨૧૨ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. કંપનીએ ૨૬ એચએડ મિલિમીટર વેવ બેન્ડ્‌સમાં ૪૦૦ સ્ૐડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકારો પ્રાપ્ત કર્યા છે. અદાણી ગ્રૂપે તે સમયે કહ્યું હતું કે કંપની આ એરવેવ્સને તેના ડેટા સેન્ટર્સ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ સિવાય કંપની તેનો ઉપયોગ સુપર એપમાં વીજળી વિતરણથી લઈને એરપોર્ટ, ગેસ રિટેલથી લઈને પોર્ટ સુધીના બિઝનેસ માટે કરશે. અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "નવા હસ્તગત કરાયેલા ૫ જી સ્પેક્ટ્રમથી એક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અપેક્ષા છે જે અદાણી ગ્રૂપના ડિજિટાઇઝેશનના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઈમરી ઈ

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version