News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat)વાસીઓને આજે મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે.
અદાણી બાદ ગુજરાત ગેસે(Gujarat Gas) પણ CNG ગેસના ભાવમાં 2.60 પૈસાનો અને PNGમાં 3.91 પૈસા વધાર્યા છે.
આ ભાવ વધારા બાદ CNGનો ભાવ રૂ. 82.16 અને PNGનો ભાવ 48.50 રૂપિયા થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ગત માસના પ્રથમ સપ્તાહમાં અદાણી જૂથ(Adani group) દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો :હવામાં ઉડવા હવે કામ આવશે ક્રિપ્ટો, આ દેશની એરલાઇન્સ બિટકોઈનને પેમેન્ટ તરીકે સ્વીકારશે.. જાણો વિગતે