ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલુ PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ડોમેસ્ટિક પીએનજીમાં હવે પ્રતિ SCM રૂ. 1નો વધારો કરવામાં આવ્યો છે. 

રાજધાની દિલ્હીમાં આ વધેલી કિંમતો 24 માર્ચથી લાગુ થશે. આ જાણકારી IGL દ્વારા આપવામાં આવી છે.

આમ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારા બાદ ઘરેલુ ગેસ પણ મોંઘો બન્યો છે. 

જોકે આ ભાવ વધારો દેશના અન્ય હિસ્સામાં થયો નથી.

 આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડ મેં ફિર એક બાર ધામી સરકાર. રાજ્યના 12મા સીએમ બન્યા પુષ્કર સિંહ ધામી, શપથ લેતા જ બનાવ્યો આ રેકોર્ડ.. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More