Site icon

આજે છે પહેલી જુલાઈ, આંધ્રા બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કના ગ્રાહકો માટે બદલાયા છે આજથી નિયમ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 જુલાઈ 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

આંધ્ર બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કના ગ્રાહકોને આજથી નવી ચેકબુકનો ઉપયોગ કરવાનો રહેશે. આ બંને બૅન્કના ગ્રાહકો પોતાની જૂની ચેકબુક હવેથી વાપરી નહીં શકશે.

આજે છે પહેલી જુલાઈ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ઘણા મહત્ત્વના નિયમ બદલાયા છે, જેની તમારા પર પડશે અસર; જાણો વિગત

આંધ્ર બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કને પહેલી એપ્રિલ, 2020માં યુનિયન બૅન્કમાં ભેળવી દેવામાં આવી હતી. એથી હવે તેમને યુનિયન બૅન્કને લગતા તમામ નિયમો લાગુ પડશે. એ મુજબ બંને બૅન્કના ગ્રાહકોને  યુનિયન બૅન્કની ચેકબુક આજથી વાપરવી પડશે.

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version