Site icon

અનિલ અંબાણીની કંપની 20,000 કરોડનું દેવું ચુકવવા માટે પોતાનો હિસ્સો વેચશે.. જાણો કઈ કંપનીમાંથી  કેટલાં ટકા વેચશે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
03 નવેમ્બર 2020

ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના સભ્ય રિલાયન્સ કેપિટલએ દેવું ઘટાડવા માટે તેની પેટાકંપનીનો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. પેટા કંપનીઓમાં 'રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ' તેમ જ 'રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્સ્યુરન્સ', 'રિલાયન્સ સિક્યોરિટીઝ', 'રિલાયન્સ ફાઇનાન્સિયલ લિમિટેડ' અને 'રિલાયન્સ એસેટ્સ રિકન્સ્ટ્રક્શન'નો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

એક સમાચાર એજન્સી અનુસાર રિલાયન્સે 31 ઓક્ટોબરથી શરૂ થનારા વેચાણના ભાગ રૂપે આ કંપનીઓમાં બેટ્સ ખરીદવા ઇચ્છુક રોકાણકારોને આમંત્રણ આપ્યું છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ કેપિટલએ રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ પાસે હાલમાં 252 કરોડ રૂપિયાની મૂડી છે. હાલમાં કંપનીની મૂડી કુલ રૂ. 1196 કરોડ છે.

આ ઉપરાંત, રિલાયન્સ કેપિટલ રિલાયન્સ સિક્યોરિટીઝ અને રિલાયન્સ ફાઇનાન્સિયલ લિમિટેડમાં પણ તેની 100 ટકા હિસ્સો વેચશે, જે રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શનનો 49 ટકા હિસ્સો છે. કંપની ભારતીય કોમોડિટી એક્સચેંજમાં 20 ટકા હિસ્સો પણ વેચશે.

Repo Rate: ટેરિફ ટેન્શન અને જીએસટી રિફોર્મની વચ્ચે રેપો રેટમાં નહીં બદલાવ, પરંતુ આરબીઆઇએ આ દર માં કર્યો વધારો
Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
US Tariffs: શું ખરેખર અમેરિકી ટેરિફની મારથી ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી થઇ શકે છે? આ અહેવાલમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Exit mobile version