Site icon News Continuous Bureau | Mumbai

સોનાની ભારે ડિમાન્ડ.. ભારત જગતનું બીજા નંબરનું મોટું ગોલ્ડ જ્વેલરી માર્કેટ, 2021માં 611 ટન સોનાના દાગીના ખરીદ્યા

કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક ચક્ર ભલે ધીમુ પડ્યું હોય, પરંતુ ભારતીયોની સોનાની ખરીદી એક ટકા પણ ઘટી નથી. વર્ષ 2021માં ભારતે 611 ટન જેટલા સોનાના દાગીના ખરીદ્યા છે અને સોનાની ખરીદીમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયું છે તેવી માહિતી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાંથી સામે આવી છે.

India Gold Import: The government took a big decision on the import of gold ornaments and many things, know what will be the effect..

Gold Price Today :Precious metals lose shine on weak demand

News Continuous Bureau | Mumbai

કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક ચક્ર ભલે ધીમુ પડ્યું હોય, પરંતુ ભારતીયોની ( India  ) સોનાની ખરીદી ( Gold Jewellery Consumer ) એક ટકા પણ ઘટી નથી. વર્ષ 2021માં ભારતે 611 ટન જેટલા સોનાના દાગીના ખરીદ્યા છે અને સોનાની ખરીદીમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયું છે તેવી માહિતી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાંથી ( WGC Report ) સામે આવી છે.

Join Our WhatsApp Channel

વર્ષ 2021માં ચીને 673 ટન સોનાના દાગીનાની ખરીદી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભારત બીજા સ્થાને છે. ભારતમાં સોનાની જ્વેલરીની નિકાસ વર્ષ 2015માં 7.6 અબજ અમેરિકન ડોલરથી વધીને વર્ષ 2019માં 12.4 અબજ અમેરિકન ડોલર થઈ હતી જે 2025 સુધીમાં વધી 20 અબજ ડોલરને આંબી જશે તેવો અંદાજ છે.

આ સમાચાર પણ વાંચો : અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવશે મૂળ મહારાષ્ટ્રના આ મહાન શિલ્પકાર, જાણો તેમના વિશે   

સોનાના આભૂષણો માં સૌથી વધુ પ્રભુત્વ બ્રાઇડલ જ્વેલરીનું છે અને ભારતમાં તેનો બજાર હિસ્સો 50થી 55 ટકા જેટલો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ પાછલા કેટલાક વર્ષોથી ગ્રાહકોની વર્તણૂકમાં બદલાવ પછી ભારતમાં સોનાના દાગીનાની માગ અને મહત્વનું છે ભારતીય સોનાના દાગીનાના વપરાશમાં દક્ષિણ ભારત પ્રભુત્વ ધરાવે છે, જે દેશની કુલ આભૂષણોની માગમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021માં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં સોનાનો હિસ્સો 23 ટકા હતો. વર્ષ 2021માં ભારતમાંથી સોનાની જ્વેલરીની નિકાસમાં સાદા સોનાના દાગીનાની નિકાસનો હિસ્સો 38 ટકા હતો. છેલ્લા એક દાયકામાં ભારતની લગભગ 90 ટકા જ્વેલરી નિકાસ માત્ર પાંચ મુખ્ય બજારોમાં થઈ છે.

Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Prem Watsa IDBI Bank Deal ખીસામાં માંડ ૮ ડોલર લઈને કેનેડા ગયેલા ભારતીય યુવકે ખરીદી લીધી આઈડીબીઆઈ બેંક! જાણો કોણ છે અબજોપતિ પ્રેમ વત્સ
Exit mobile version