165
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Bajaj Housing Finance IPO: રોકાણકારો સોમવાર, 9 સપ્ટેમ્બરથી બુધવાર, 11 સપ્ટેમ્બર સુધી આ બીગ આઈપીઓ ( IPO ) માં સબ્સ્ક્રાઇબ કરી શકશે
જીએમપી ( GMP ) પ્રાઇસ બેન્ડ તેના આગમન પહેલા જ રૂ. 65 પર પહોંચી ગઈ છે.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ( Bajaj Housing Finance ) ના આ રૂ. 6,560 કરોડના IPOમાં રૂ. 3,560 કરોડનો ફ્રેશઈશ્યુ અને રૂ. 3000 કરોડના ઓફર ફોર સેલ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Namibia Drought : દક્ષિણ આફ્રિકન દેશ નામીબિયામાં દુકાળ પડ્યો, પેટ ભરવા માટે હાથી, ઝીબ્રા મારવાના આદેશ
IPOની ( Stock Market ) પ્રાઇસ બેન્ડ 3 સપ્ટેમ્બર મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. આ IPO દ્વારા કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો ( shareholders ) તેમનો હિસ્સો ઘટાડશે. તેની એન્કર બુક 6 સપ્ટેમ્બર, શુક્રવારે ખુલ્લી મુકવામાં આવશે.
You Might Be Interested In