News Continuous Bureau | Mumbai
હાલમાં ટ્વિટર ઉપર એક વિડિયો ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ વિડિયો છે મુંબઈ શહેરના એક ઉપનગર વિસ્તારનો જે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક જાણીતી બેન્કના કર્મચારી ટાઈ પહેરીને રસ્તા પર માઈક લઈને બેંકની ફિક્સ ડિપોઝિટ માટે લોકોને અપીલ કરી રહ્યા છે. આ વિડીયો કયા વિસ્તારનો છે તે નિશ્ચિત પણે જાણી શકાયું નથી. પરંતુ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો કમેન્ટ કરી રહ્યા છે. ચિંતા નો વિષય એ છે કે બેંકને પોતાની ફિક્સ ડિપોઝિટ બુક કરાવવા માટે માઈક લઈને કર્મચારીઓને એનાઉન્સમેન્ટ કરવા માટે રસ્તા પર મોકલવા પડે. તમે પણ આ વીડિયોને જુઓ.
Look at how @canarabank selling fixed deposits in Mumbai suburbs. Tells the story of liquidity crunch on the system. Banks need more money to support rising credit growth pic.twitter.com/Mfi1Zx4DqI
— Tamal Bandyopadhyay (@TamalBandyo) October 22, 2022