News Continuous Bureau | Mumbai
બેંક કર્મચારીઓએ(Bank employees) 19 નવેમ્બરના દિવસે રાષ્ટ્રવ્યાપી સંપની(Nationwide inventory) તૈયારી કરી લીધી છે. આ દિવસે આશરે ત્રણ લાખ કર્મચારીઓ એક દિવસ માટે કામ નહીં કરે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના(All India Bank Employees Association) નેતૃત્વમાં આ બંધ પોકારવામાં આવ્યું છે.
બેંકના વ્યવસ્થાપન(Bank Management) સંદર્ભે કર્મચારીઓ સાથે વાતચીત કર્યા વગર સરકારે એક તરફી નિર્ણય લીધો છે તેના વિરોધમાં આ બંધ રાખવામાં આવ્યું છે. આ બંધમાં bank of baroda, bank of india, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, ફેડરલ બેંક સેન્ટ્રલ બેન્ક સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : સરકારની નવી યોજના- જીએસટી ચોરી કરનારનું નામ જણાવો અને ઇનામ મેળવો
 
			         
			         
                                                        