Site icon News Continuous Bureau | Mumbai

Bank Holidays : જલ્દી મહત્વપૂર્ણ કામ તાત્કાલિક પૂર્ણ કરો, ઓક્ટોબરમાં આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ, જુઓ સંપુર્ણ યાદી.. વાંચો અહીં..

Bank Holidays : સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે. થોડા દિવસોમાં ઓક્ટોબર મહિનો શરૂ થશે. આ મહિનામાં ઘણા તહેવારો આવી રહ્યા છે, જો તમારી પાસે બેંકનું કોઈ કામ હોય, તો તે જલદીથી પૂર્ણ કરો…

News Continuous Bureau | Mumbai 

Bank Holidays : સપ્ટેમ્બર ( September ) મહિનો પૂરો થવા આવ્યો છે. થોડા દિવસોમાં ઓક્ટોબર ( October ) મહિનો શરૂ થશે. આ મહિનામાં ઘણા તહેવારો ( festivals ) આવી રહ્યા છે, જો તમારી પાસે બેંકનું કોઈ કામ હોય, તો તે જલદીથી પૂર્ણ કરો…

Join Our WhatsApp Channel

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ ( Banks closed ) રહેશે (બેંક રજાઓ) ( Bank Holidays ) . મહારાષ્ટ્રમાં ( Maharashtra ) કુલ 9 દિવસ બેંકો બંધ રહેશે. બેંક ઓફ ઈન્ડિયાની ( Bank of India ) રજાઓની યાદી અનુસાર, આવતા મહિને દેશભરમાં 16 દિવસની બેંક રજાઓ રહેશે. તે પૈકી ઓક્ટોબર મહિનામાં સાત દિવસ એટલે કે 5 રવિવાર અને 2 શનિવાર બેંકો બંધ રહેશે ઉપરાંત 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ ( Gandhi Jayanthi ) અને 24 ઓક્ટોબરે વિજયાદશમીના ( Vijayadashmi ) રોજ દેશભરની બેંકો બંધ રહેશે.

ઓક્ટોબરમાં રજાઓની યાદી ( List of holidays ) 

– 1 ઓક્ટોબર – રવિવાર
– 2 ઓક્ટોબર – ગાંધી જયંતિ
– 8 ઓક્ટોબર – રવિવાર
– 14 ઓક્ટોબર – શનિવાર
– 15 ઓક્ટોબર – રવિવાર
– 22 ઓક્ટોબર – રવિવાર
– 24 ઓક્ટોબર – દશેરા/વિજયાદશમી
– 28 ઓક્ટોબર – ચોથો શનિવાર
– 29 ઓક્ટોબર – રવિવાર

આ સમાચાર પણ વાંચો : Demat Account: ડીમેટ ખાતાધારકોને સેબી તરફથી રીમાઇન્ડર; જો 30 સપ્ટેમ્બર સુધી આમ નહીં કરવામાં આવે તો એકાઉન્ટ થઈ જશે ફ્રીઝ … જાણો સંપુર્ણ પ્રક્રિયા વિગવારવાર.

 બેંકની રજાઓને કારણે ડિજિટલ સેવાઓને અસર થતી નથી..

જ્યારે બેંકો બંધ હોય છે, ત્યારે ગ્રાહકો ડિજિટલ રીતે વિવિધ કાર્યો પૂર્ણ કરી શકે છે. યુપીઆઈ, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડીજીટલ સેવાઓ બેંકની રજાઓને કારણે પ્રભાવિત થતી નથી. જેથી ગ્રાહકો કોઈપણ અવરોધ વિના તેમનું કાર્ય પૂર્ણ કરી શકે.

India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
PM Modi FICCI Convention Bharat Mandapam ભારત મંડપમમાં FICCI ના વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન ‘ભારત ૨૦૪૭’ વિઝન પર વિશેષ સંબોધન
UPI Transaction Charge UPI પેમેન્ટ પર ચાર્જનું સંકટ ટળ્યું ‘આ’ વર્ષ સુધી નહીં ચૂકવવો પડે એક પણ રૂપિયો એક્સ્ટ્રા
Exit mobile version