ઝટપટ બેંકોના કામ પતાવી લ્યો, ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસ હશે બેંકો બંધ

ફેબ્રુઆરી મહિનામાં ખાતાધારકોને બેંક સંબંધિત કામોમાં મુશ્કેલી પડી શકે છે, કારણ કે આખા મહિનામાં એક-બે નહીં 10 દિવસ બેંકો બંધ રહેશે.

by kalpana Verat
Banks will be closed for 12 days in the month of June, know the holiday dates

News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર ફેબ્રુઆરી મહિનાની દસ દિવસની રજાનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો છે તેમજ મહાશિવરાત્રી અને અન્ય મહત્ત્વની રજાઓ પણ આ મહિનામાં આવી રહી છે, જેને કારણે બેંકો બંધ રહેશે. 

ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે. 

5મી ફેબ્રુઆરીએ રવિવાર, 

11મી ફેબ્રુઆરીએ સેકન્ડ સેટરડે, 

12મી ફેબ્રુઆરી રવિવાર, 

15મી ફેબ્રુઆરીના હૈદરાબાદ અને તેલંગણામાં હોલીડે, 

18મી ફેબ્રુઆરી- મહાશિવરાત્રિ, 

19મી ફેબ્રુઆરીએ રવિવાર, 

20મી ફેબ્રુઆરી સ્ટેટ ડે, 

21મી ફેબ્રુઆરી લોસાર, 

25મી ફેબ્રુઆરીના ચોથો શનિવાર, 

26મી ફેબ્રુઆરી રવિવાર રજાઓ આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: કોકા-કોલા લોન્ચ કરી રહ્યું છે સ્માર્ટફોન? જાણો શું છે હકીકત અને કંપનીનો આગામી પ્લાન

આટલી બધી રજાઓ હોવાને કારણે ખાતાધારકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકવો પડશે.

 

Join Our WhatsApp Community

You may also like