ફેબ્રુઆરી ની બેંક હડતાળ ને કારણે 4 દિવસની સળંગ રજા, વેપારીઓ ને મોકાણ. જાણો ક્યારે-ક્યારે બેંક બંધ રહેશે. તે પ્રકારે કરો પ્લાનિંગ

by Dr. Mayur Parikh

15 અને 16 ફેબ્રુઆરી 2 દિવસની બેંક હડતાળ UFBU તરફથી છે અને બીજા શનિવાર અને રવિવારે પણ રજા હોવાના કારણે 4 દિવસ બેંકમાં સળંગ રજા રહેશે.

હડતાળની જાહેરાત યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ દ્વારા કરવામાં આવી છે. આ યૂનિયનમાં બેંક કર્મચારીઓની કુલ 9 યૂનિયન સામેલ છે.

બેંકના ખાનગીકરણને લઈને હડતાલ થઈ રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More