ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ.13 એપ્રિલ 2021.
મંગળવાર.
બેંક ને લગતું કોઈ પણ કામ હોય તો એક વખત આ લીસ્ટ ચેક કરીને જજો. કારણ આવતા પાંચ દિવસમાં બેંક બંધ રહેશે. આરબીઆઇ તરફથી બેન્ક હોલીડેની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. જોકે આ રજાઓ તે રાજ્યના તહેવાર પ્રમાણે આધાર રાખે છે.
14 એપ્રિલ બુધવાર; ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતી/તામિલનાડુ વાર્ષિક દિવસ /વિશુ / બિજૂ ફેસ્ટિવલ/ ચેઈરાઓબા /બોહાગ બિહૂ( આઇઝોલ, ભોપાલ, ચંદીગઢ, ન્યુ દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલામાં બેંક ખુલ્લી રહેશે.)
15 એપ્રિલ ગુરૂવાર; હિમાચલ દિવસ/ બોહાગ બિહૂ /બંગાલી ન્યુ યર /સરહુલ( અગરતલા, ગુવાહાટી, કલકત્તા, રાંચી, શિમલા મા રજા).
16 એપ્રિલ શુક્રવાર; બોહાગ બિહૂ (ગુવાહાટીમાં બેંક બંધ).
18 એપ્રિલ રવિવાર; (સાપ્તાહિક રજા)
21 એપ્રિલ બુધવાર; રામનવમી, ગડિયા પૂજા (અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, દહેરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, રાંચી, અને શિમલામાં બેન્ક હોલીડે).
24 એપ્રિલ;ચોથો શનિવાર બેંક બંધ રહેશે.
25 એપ્રિલ રવિવાર; મહાવીર જયંતી.
બહારગામ જવા માટે મજૂરોની પડાપડી, મુંબઈ માં રેલવે સ્ટેશનોની બહાર ભારે હંગામો..
ઉપરોક્ત આપેલા લીસ્ટ મુજબ તહેવારો આવતા આ દિવસો દરમિયાન બેંક બંધ રહેશે.
