News Continuous Bureau | Mumbai
જુલાઈ શરૂ થવામાં માત્ર અઠવાડિયું બાકી છે. જો તમે જુલાઈ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જુલાઈ 2022 માટે રજાઓની (bank holiday)યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર જુલાઈમાં કુલ 16 દિવસ બેંકો બંધ(Bank closed) રહેવાની છે.
રાષ્ટ્રીય રજાઓ(National holidays) ઉપરાંત, કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ(State holidays) છે, જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : રાહતભર્યા સમાચાર – 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં થયો મોટો ઘટાડો-હવે આટલા રૂપિયા સસ્તું મળશે ગેસ સિલિન્ડર
જુલાઇ 1: કંગ (રથજાત્રા) / રથયાત્રા – ભુવનેશ્વર અને ઇમ્ફાલમાં બેંકો બંધ
જુલાઈ 3: રવિવાર (સાપ્તાહિક રજા)
5 જુલાઈ 2022 – મંગળવાર – ગુરુ હરગોવિંદનો પ્રકાશ દિવસ – જમ્મુ અને કાશ્મીર
6 જુલાઈ 2022 – બુધવાર – MHIP દિવસ – મિઝોરમ
જુલાઈ 7: ખારચી પૂજા – અગરતલામાં બેંકો બંધ
જુલાઈ 9: શનિવાર (મહિનાનો બીજો શનિવાર), ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ)
10 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)
જુલાઈ 11: જમ્મુ અને શ્રીનગરમાં ઈઝ-ઉલ-અઝા- બેંકો બંધ
જુલાઈ 13: ભાનુ જયંતિ- ગંગટોકમાં બેંકો બંધ
જુલાઈ 14: બેન ડીએનખલામ – શિલોંગમાં બેંકો બંધ
16 જુલાઈ: હરેલા- દેહરાદૂનમાં બેંક બંધ
17 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)
જુલાઈ 23: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
24 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)
26 જુલાઈ: કેર પૂજા- અગરતલામાં બેંકો બંધ
31 જુલાઈ: રવિવાર (સાપ્તાહિક રજા)