219
Join Our WhatsApp Community
- જો આ સપ્તાહે તમે બેંકનું કામ નીપટાવવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે ગુરુવાર પહેલા તે કામ પૂર્ણ કરવા પડશે. બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે.
- 25 ડિસેમ્બર, શુક્રવાર, નાતાલના તહેવારને કારણે બેંકો બંધ રહેશે રહેશે.
- 26 ડિસેમ્બરે મહિનાનો ચોથો શનિવાર પડી રહ્યો છે, જેના કારણે બેંકો બંધ રહેશે.
- 27 ડિસેમ્બર રવિવારના રોજ સાપ્તાહિક રજા છે, જેના કારણે બેંકો બંધ રહેશે.
You Might Be Interested In