તમારા માટે કામના સમાચાર : જલ્દી જ પતાવી લેજો તમારા બેંકના દરેક કામ, આ અઠવાડિયામાં લગાતાર ત્રણ દિવસ બંધ રહશે બેંકો, જાણી લો તારીખ

by Dr. Mayur Parikh
  • જો આ સપ્તાહે તમે બેંકનું કામ નીપટાવવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે ગુરુવાર પહેલા તે કામ પૂર્ણ કરવા પડશે.  બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. 
  • 25 ડિસેમ્બર, શુક્રવાર, નાતાલના તહેવારને કારણે બેંકો બંધ રહેશે રહેશે.
  • 26 ડિસેમ્બરે મહિનાનો ચોથો શનિવાર પડી રહ્યો છે, જેના કારણે બેંકો બંધ રહેશે. 
  • 27 ડિસેમ્બર રવિવારના રોજ સાપ્તાહિક રજા છે, જેના કારણે બેંકો બંધ રહેશે.   

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More