Site icon

Fixed Deposit : દિવાળી પહેલા આ બેંકે તેના ગ્રાહકોને આપી મોટી ભેટ, FD પર વ્યાજદરમાં કર્યો વધારો!

Fixed Deposit : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB) એ દિવાળી પહેલા તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. મીડિયા અહેવાલ અનુસાર, બેંકે વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે, જે 1 નવેમ્બર, 2023થી અમલમાં મૂકાયો છે.

Before Diwali, this bank gave its customers a big gift, increased the interest rate on FD

Before Diwali, this bank gave its customers a big gift, increased the interest rate on FD

News Continuous Bureau | Mumbai

Fixed Deposit : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની ( public sector banks ) એક પંજાબ નેશનલ બેંક ( PNB ) એ દિવાળી પહેલા તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. મીડિયા અહેવાલ અનુસાર, બેંકે વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે, જે 1 નવેમ્બર, 2023થી અમલમાં મૂકાયો છે.

Join Our WhatsApp Community

જણાવી દઈએ કે, પંજાબ નેશનલ બેંક 10 વર્ષ સુધીની FD સુવિધા આપે છે, જેનો વ્યાજ દર ( Interest rate ) 3.5 ટકાથી શરૂ કરીને 7.25 ટકા સુધી છે. માહિતી મુજબ, PNBએ રૂ. 2 કરોડથી ઓછી FD માટે વ્યાજ દરમાં સુધારો કર્યો છે. જ્યારે દિવાળી પહેલા બેંકે તેના ગ્રાહકોને ભેટ આપી છે.

PNBનો નવો વ્યાજદર

મીડિયા અહેવાલ અનુસાર, બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી FD માટે વ્યાજ દરોમાં કેટલાક સુધારા કર્યા છે, જેના વિશે તમારે જાણવું જોઈએ. નવા વ્યાજદરમાં, પીએનબીએ 180થી 270 દિવસ અને 271 દિવસની એફડી પરના વ્યાજદરોને એક વર્ષથી ઓછા સમયમાં બદલ્યા છે. બાકીના સમયગાળા માટે વ્યાજ દર સામાન્ય રાખવામાં આવ્યા છે. એક વર્ષ માટે સામાન્ય નાગરિક માટે 6.75 ટકા અને સિનિયર સિટીઝન માટે 7.25 ટકા વ્યાજદર નિર્ધારિત કરવામાં આવ્યા છે. જ્યારે સામાન્ય નાગરિક માટે બે વર્ષ માટે 7 ટકા, 3થી 5 વર્ષ માટે 6.5 ટકા અને 5થી 10 વર્ષ માટે 6.5 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યા છે. આ મામલે વધુ માહિતી તમે પીએનબી બેંકની ( PNB Bank )  આધિકારિક વેબસાઇટ પરથી મેળવી શકો છો. 

આ સમાચાર પણ વાંચો : Onion: ટામેટાં પછી હવે ડુંગળીએ રડાવ્યા, પ્રતિ કિલો આટલે પહોંચ્યા ભાવ, દિવાળીમાં ખોરવાઈ શકે છે બજેટ!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gold Rate Today: સોનામાં રોકાણથી ધમાકો: ૨૦૨૫માં મળ્યું ૬૭% રિટર્ન, ગોલ્ડ ૨૦૨૬માં ₹૧ લાખને પાર જશે?
Smart TV: મોંઘવારીનો ઝટકો: સ્માર્ટ ટીવી અને સ્માર્ટફોન થઈ શકે છે મોંઘા, જાણો કયા મોટા કારણોસર વધશે કિંમતો!
IDBI Bank: સાવધાન! જો તમારું પણ આ બેંકમાં એકાઉન્ટ હોય તો વાંચી લેજો: ૬૦,૦૦૦ કરોડમાં વેચાઈ જશે આ સરકારી બેંક
Igor Sechin: પુતિનની સાથે ભારતમાં કોણ આવી રહ્યું છે? ટ્રમ્પના પ્રતિબંધો છતાં અંબાણીના આ ‘રશિયન દોસ્ત’ની મુલાકાત કેમ મહત્ત્વની?
Exit mobile version