401
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું છે. જે અંતર્ગત બૅન્કિંગ, વીમા અને નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓ પણ આ હડતાળનો ભાગ બનશે.
બૅન્ક યુનિયનોએ આ ભારત બંધ અને હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
આ ભારત બંધને કારણે કામકાજને અસર થઈ શકે છે. સૌથી વધુ અસર બૅન્કિંગ પર જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, 2 વર્ષ બાદ યાત્રાને મળી મંજૂરી
You Might Be Interested In