પૂના શહેર માં પરિસ્થિતી સુધરવાને કારણે અહીં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.
પૂના માં મોલ સોમવાર થી શરુ કરવામાં આવશે.
હોટલ અને રેસ્ટોરન્ટ ને 50 ટકા હાજરી સાથે ખોલવાની પરવાનગી આપવા માં આવી છે.
આશરે બે મહિના પછી પૂના માં મોલ, વાચનાલય, પુસ્તકાલય અને અન્ય તમામ જગ્યાઓ ખુલશે.
