140
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Bitcoin Crash :
- ટ્રમ્પની વેપારનીતિને લીધે બિટકૉઇનમાં તોતિંગ ઘટાડો આવ્યો છે.
- મેક્સિકો સહિતના દેશો માટે લાગુ કરેલી ટૅરિફને કારણે ક્રિપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન ૭.૮૫ ટકા ઘટીને ૨.૮૫ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે.
- બિટકૉઇન ૮૬,૫૭૮ના સ્તરે પહોંચી ગયો છે.
- ઇથેરિયમમાં ૯.૮૩ ટકા, એક્સઆરપીમાં ૯.૮૨, સોલાનામાં ૧૧.૫૬, ડોઝકૉઇનમાં ૯.૯૨, કાર્ડાનોમાં ૯.૫૬, ટ્રોનમાં ૭, ચેઇનલિન્કમાં ૯.૭૯ ટકા અને અવાલાંશમાં ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો: Trump Gold Card : અમેરિકામાં આવી ‘ગોલ્ડ કાર્ડ’ યોજના, 50 લાખ ડૉલર આપો અને અમેરિકાના નાગરિક બનો
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
You Might Be Interested In