Bitcoin Crash : બિટકોઈનમાં રોકાણ કરનાર બરાબરના ફસાયા, હવે રેટ માત્ર આટલો

Bitcoin Crash : મેક્સિકો સહિતના દેશો માટે લાગુ કરેલી ટૅરિફને કારણે ક્રિપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન ૭.૮૫ ટકા ઘટીને ૨.૮૫ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે.

by kalpana Verat
Bitcoin Crash Bitcoin tumbles under $90K amid ETF sell-off, mounting liquidations

News Continuous Bureau | Mumbai

Bitcoin Crash :

  • ટ્રમ્પની વેપારનીતિને લીધે બિટકૉઇનમાં તોતિંગ ઘટાડો આવ્યો છે. 
  • મેક્સિકો સહિતના દેશો માટે લાગુ કરેલી ટૅરિફને કારણે ક્રિપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન ૭.૮૫ ટકા ઘટીને ૨.૮૫ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે.
  • બિટકૉઇન ૮૬,૫૭૮ના સ્તરે પહોંચી ગયો છે. 
  • ઇથેરિયમમાં ૯.૮૩ ટકા, એક્સઆરપીમાં ૯.૮૨, સોલાનામાં ૧૧.૫૬, ડોઝકૉઇનમાં ૯.૯૨, કાર્ડાનોમાં ૯.૫૬, ટ્રોનમાં ૭, ચેઇનલિન્કમાં ૯.૭૯ ટકા અને અવાલાંશમાં ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો: Trump Gold Card : અમેરિકામાં આવી ‘ગોલ્ડ કાર્ડ’ યોજના, 50 લાખ ડૉલર આપો અને અમેરિકાના નાગરિક બનો

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.) 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More