કેન્દ્રિય બજેટથી શેર બજારોમાં શરૂ થયેલી નવેસરથી તેજી સતત ચાર દિવસ થી આગળ વધીને નવો ઈતિહાસ સર્જાયો છે
સતત વ્યાપક લેવાલીએ બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલા શેરોમાં એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં જંગી રૂ.૨.૦૪ લાખ કરોડ વધીને રૂ.૨૦૦.૪૭ લાખ કરોડ થયું છે.
રોકાણકારોની સંપતિનો આંક આજે પ્રથમ વખત રૂ.૨૦૦ લાખ કરોડની સપાટીને પાર કરી ગયો.