261
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ તેમનું ચોથું બજેટ છે
બજેટ 2022-23 માટે કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરાઈ છે.
આ અંતર્ગત કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડી 15 ટકા કરાયો છે.
સાથે જ કોર્પોરેટ સરચાર્જ 12%થી ઘટાડીને 7% ટકા કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત 10 કરોડની આવક પર હવે કોર્પોરેટ ટેક્સ લાગશે.
જોકે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ગરીબ વર્ગ માટે ખુશીનાં સમાચાર, વર્ષ 2022-23માં સરકારની આ યોજના અંતર્ગત બનાવાશે આટલા લાખ મકાનો
You Might Be Interested In