Site icon News Continuous Bureau | Mumbai

શેર બજારમાં મંગળકારી મંગળવાર, બજેટના બીજા દિવસે માર્કેટની શાનદારની શરૂઆત, સેન્સેક્સ અને નિફટી આટલા અંક ઉછળ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર. 

બજેટના બીજા દિવસે શેર બજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ છે.

આજે સેન્સેક્સ 826.68 અંક વધીને 58,840.85 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 234.45  અંક વધીને 17,574.30 પર ટ્રેડ થઈ રહ્યો છે. 

બેંચમાર્ક ઈંડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.4 ટકા વધારે ઉછાળો આવ્યો છે. 

બજેટના એક દિવસ પહેલા ઈકોનોમિક સર્વે 2022થી બજારમાં જોશ દેખાયો હતો. 

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version