નવા વર્ષથી થશે આ ફેરફાર : 1 જાન્યુઆરીથી કાર ખરીદવી મોંઘી થશે, આ છે કારણ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

શુક્રવાર  

નવા વર્ષમાં મારુતિ સુઝુકી, રેનો, હોન્ડા, ટોયોટા, અને સ્કોડા સહિત લગભગ તમામ કાર કંપનીઓની કાર ખરીદવા માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે. 

ટાટા મોટર્સ 1 જાન્યુઆરી 2022થી કોમર્શિયલ વ્હીકલની કિંમતોમાં 2.5%નો વધારો કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે કાચા માલની કિંમતમાં વધારાને થવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કહેર વચ્ચે રાજસ્થાનમાં ડેન્ગ્યુનો આંકડો ૨૦ હજારને પાર થયો. જાણો વિગતે…
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment