Site icon

મોદી સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પરની આટલા રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, જાણો કેટલું સસ્તું થશે ઇંધણ..

 News Continuous Bureau | Mumbai

પેટ્રોલ(Petrol prices) અને ડીઝલના ભાવમાં(diesel prices) કેન્દ્ર સરકારે(Central Government) જનતાને મોટી રાહત આપી છે.

Join Our WhatsApp Community

નાણા મંત્રી નિર્મલા સીતારામણે(Finance Minister Nirmala Sitharaman) જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી રહી છે. 

આ કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો(Depreciation) આવશે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં(Excise duty) મોટા ઘટાડાની જાહેરાત કરી છે.

 સમાચાર પણ વાંચો :  કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈનો સપાટો, એનએસઈ કો-લોકેશન કૌભાંડ મામલે આટલા સ્થળોએ દરોડા;  હાથ ધર્યું સર્ચ ઓપરેશન.. 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version