Site icon News Continuous Bureau | Mumbai

આ આંતરરાષ્ટ્રીય બેંકે ભારતમાંથી પોતાનો રિટેલ બિઝનેસ બંધ કર્યો. નામ સાંભળીને ચોંકી જશો.

ન્યુઝ Citibankકંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

હાલમાં રિલીઝ થયેલી હર્ષદ મહેતા ની સુપરહિટ વેબ સીરીઝ સ્કેમ 1992 માં સીટી બેન્કનું નામ લેવાયુ છે. આ  બેંક ઘણા વર્ષોથી ભારતમાં કાર્યરત છે. જોકે હવે આ અંગે નિર્ણય કર્યો છે કે તે ભારતમાંથી પોતાનો રિટેલ બેન્કિંગ વ્યવસાય બંધ કરશે. માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના 13 દેશોમાંથી તેણે પોતાનો ધંધો બંધ કરવાનું નક્કી કર્યું છે. વાત એમ છે કે ભારતના બજારમાં સીટી બેન્ક નો હિસ્સો દોઢ ટકા જેટલો છે. ભારત જેવા મોટા માર્કેટમાં આ બિઝનેસને નાનો ન કહેવાય. પરંતુ બેંકે નક્કી કર્યું છે કે હવે તે આ બિઝનેસને બંધ કરી નાખશે. હવે તમામ વ્યવસાયિકો ની નજર એ વાત ઉપર છે કે આ બિઝનેસ કોના હાથમાં જાય છે.

બહુ જલદી દેશ માં ખુલશે 8 નવી બેંક, આ હશે તેમના નામ.. 

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version