તૈયાર રહેજો.. હવાઈ મુસાફરી પણ બનશે મોંઘી, મોદી સરકારે આ તારીખથી ટેરિફ વધારવાનો લીધો છે નિર્ણય

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  • આગામી થોડા દિવસોમાં ડોમેસ્ટિક હવાઈ મુસાફરી (Domestic Air Travel) મોંઘી થવાની છે. 
  • સરકારે મુખ્ય રૂટ પર ફ્લાઇટ ઓપરેટ કરતી એરલાઇન્સ (Airlines) દ્વારા વસૂલવામાં આવતા પ્રાદેશિક એર કનેક્ટિવિટી ચાર્જ (Air connectivity charge) માં 10,000 રૂપિયા પ્રતિ ફ્લાઇટનો વધારો કરવા જઈ રહી છે.
  • આ ફી ફ્લાઇટ દીઠ લેવામાં આવશે. તેના કારણે એરલાઈન્સનો ખર્ચ વધશે. 
  • આ સુધારેલી ફી 1 જાન્યુઆરીથી લાગુ થશે. તેથી જાન્યુઆરીથી હવાઈ મુસાફરી મોંઘી થશે.
  • આ અંગેની માહિતી એક સૂચનામાં આપવામાં આવી છે. હાલમાં આ ફી 5 હજાર રૂપિયા પ્રતિ ફ્લાઈટ છે અને આવતા વર્ષે 1 એપ્રિલ સુધીમાં 15 હજાર રૂપિયા થઈ જશે. 

આ સમાચાર પણ વાંચો: કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More