244
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર(Indian stock market) ઉછાળા સાથે બંધ થયું છે.
વિદેશી રોકાણકારોની(foreign investors) ખરીદીના વળતરને કારણે બજારમાં(Share market) જોરદાર તેજી જોવા મળી છે.
કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 390 પોઇન્ટ વધીને 56,072 સ્તર પર અને નિફ્ટી(Nifty) 114 પોઈન્ટના ઉછાળા સાથે 16,719 પોઈન્ટ પર બંધ થયો છે .
આજની તેજીના પગલે સેન્સેક્સ ફરી 56,000 પોઈન્ટની ઉપર પહોંચી ગયો છે.
શેરબજારમાં આજે આઈટી(IT), ફાર્મા(Pharma), એનર્જી સેક્ટર(Energy sector) સિવાય તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરમાં ફ્લાઇટ બુકિંગ શરૂ, મુંબઈ-અમદાવાદ વચ્ચે આ તારીખે ભરશે પહેલી ઉડાન
You Might Be Interested In