Site icon

છેલ્લા દિવસે શેરબજારમાં તેજી- સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં આટલા પોઇન્ટનો જોરદાર ઉછાળો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર(Indian stock market) ઉછાળા સાથે બંધ થયું છે.

વિદેશી રોકાણકારોની(foreign investors) ખરીદીના વળતરને કારણે બજારમાં(Share market) જોરદાર તેજી જોવા મળી છે.

કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 390 પોઇન્ટ વધીને 56,072 સ્તર પર અને નિફ્ટી(Nifty) 114 પોઈન્ટના ઉછાળા સાથે 16,719 પોઈન્ટ પર બંધ થયો છે .

આજની તેજીના પગલે સેન્સેક્સ ફરી 56,000 પોઈન્ટની ઉપર પહોંચી ગયો છે. 
 
શેરબજારમાં આજે આઈટી(IT), ફાર્મા(Pharma), એનર્જી સેક્ટર(Energy sector) સિવાય તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે.

આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એરમાં ફ્લાઇટ બુકિંગ શરૂ, મુંબઈ-અમદાવાદ વચ્ચે આ તારીખે ભરશે પહેલી ઉડાન

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version