માર્કેટમાં તેજી- સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન સાથે થયા બંધ- આ સેક્ટરના શેરે રોકાણકારોને કરાવ્યો મબલક ફાયદો

News Continuous Bureau | Mumbai

છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનના(trading session) ઘટાડા બાદ આજે ફરી એકવાર શેર બજાર(share market) તેજી જોવા મળી છે.

સેન્સેક્સ(Sensex) 300 પોઇન્ટ વધીને 59,141.23 પર અને નિફ્ટી(Nifty) 91 પોઇન્ટ વધીને 17,622.25 પર બંધ થયો છે .

આજે સૌથી મોટો ઉછાળો એફએમસીજી(FMCG) અને મીડિયા શેરોમાં(media stocks) જોવા મળ્યો છે.
 
શેર બજારમાં રિકવરી જોવા મળતા રોકાણકારોને(investors) પણ હાશકારો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  કામની વાત- દર મહિને ખાલી 1000 રૂપિયા જમા કરાવો- નિવૃત્તિ પછી દર મહિને મળશે 20000 રૂપિયા

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *