News Continuous Bureau | Mumbai
સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર(Share market)માં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
આજે સેન્સેક્સ (sensex)અને નિફ્ટી(nifty) ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ છે.
સેન્સેક્સ 617.26 પોઇન્ટ ઘટીને 56,579.89 સ્તર પર અને 218.00 પોઇન્ટ ઘટીને 16,953.95 સ્તર પર બંધ થયું છે.
આ સાથે જ સેન્સેક્સે 57,000 ના મહત્વપૂર્ણ સ્તરને તોડી નાખ્યું છે
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહના ઘટાડા(down)ની અસરના પગલે આજે માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત પણ ઘટાડા સાથે થઇ હતી.
આ સમાચાર પણ વાંચો : મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…
