Site icon News Continuous Bureau | Mumbai

 પ્રથમ ગ્રાસે મક્ષિકા.. સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં કડાકો, માર્કેટ લાલ નિશાનમાં બંધ; સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા

 News Continuous Bureau | Mumbai  

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર(Share market)માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Channel

આજે સેન્સેક્સ (sensex)અને નિફ્ટી(nifty) ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ છે.

સેન્સેક્સ 617.26 પોઇન્ટ ઘટીને 56,579.89 સ્તર પર અને 218.00 પોઇન્ટ ઘટીને 16,953.95 સ્તર પર બંધ થયું છે.

આ સાથે જ સેન્સેક્સે 57,000 ના મહત્વપૂર્ણ સ્તરને તોડી નાખ્યું છે 

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહના ઘટાડા(down)ની અસરના પગલે આજે માર્કેટમાં ટ્રેડિંગની શરૂઆત પણ ઘટાડા સાથે થઇ હતી.

આ સમાચાર પણ વાંચો : મારું નામ આમંત્રણ પત્રીકામાં કેમ નથી? હું નહીં આવું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં ન ગયા. જાણો સમગ્ર મામલો…

Tata Sons AGM Extension ટાટા સન્સની વાર્ષિક સામાન્ય સભા હવે ક્યારે? કોરમના અભાવે બેઠક ટળ્યા બાદ ROCએ આપી ૩ મહિનાની છૂટ
BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
Onion Price Hike રસોડાનું બજેટ ખોરવાયું ડુંગળી ₹૮૦ પાર, શું સરકાર મોંઘવારી રોકવામાં નિષ્ફળ રહી? જુઓ નવી યાદી
FSSAI Red Warning Label પેકેટ પર ‘લાલ નિશાન’ એટલે ખતરાની ઘંટી! સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૂડ પેકેજિંગના નિયમો બદલાયા
Exit mobile version